મહેસાણામાં BLO નું હાર્ટ-એટેકથી મોત
દીવસે સર્વર કામ ન કરતાં રાત્રે કરવી પડી SIRની કામગીરી
આચાર્ય રાત્રે 2 વાગ્યે કામગીરી કરતા હતા ને ઢળી પડ્યા
મૃતક દિનેશ રાવળે SIRની કામગીરી લગભગ 70% જેટલી પૂરી કરી હતી.
મૃતક સુદાસણા પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય હતા
રાજ્યમાં 10 દિવસમાં 5 BLO કર્મચારીના મોત
SIR કામગીરીના દબાણથી કોડીનારના BLO શિક્ષકે ફાંસો ખાધો
મોડીરાત સુધી મહેનત કરવા છતાં, અધિકારીઓ ત્રાસ આપે – BLO
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






