મુંબઈના કિંગમેકર કોણ..? GUJARATI NEWS BULETIN

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ બોડીની મતગણતરી
પ્રારંભિક ટ્રેન્ડમાં ભાજપ–મહાયુતિ આગળ
બીએમસી સહિત પુણે–પિમ્પરી ચિંચવડ પર સૌની નજર
કોંગ્રેસ પાછળ, રાહુલ ગાંધીનો મતચોરીનો આક્ષેપ
થાણે, નાશિક, નવી મુંબઈ સહિતના શહેરોમાં મતગણતરી
કમ્પ્યુટરાઇઝ્ડ સિસ્ટમથી પારદર્શક પરિણામોની ખાતરી
પ્રારંભિક પરિણામો મહાયુતિ માટે રાજકીય લાભદાયક સાબિત થઈ શકે

Related Posts

કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: 110 જવાનો સાથે હર્ક્યુલસ ક્રેશ, 90ના મોતથી દેશ શોકમાં

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક ભયાનક સૈન્ય વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુતુમાયો પ્રાંતના પ્યુઅર્ટો લેગુઇઝામો વિસ્તારમાં સોમવારે રાત્રે 110 સૈનિકોને લઈ જતું Lockheed C-130 Hercules વિમાન ટેકઓફ…

ઇરાન સાથે યુદ્ધ ટાળવા ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: “ઇરાનના નેતાઓને મારવા હું ઈચ્છતો નથી”

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાન સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન યુદ્ધને રોકવા માટે વાતચીત કરવા ઈચ્છે છે, જ્યારે ઇરાનના…