વડોદરા ભાજપના સંગઠન માળખાની જાહેરાત, ડૉ. જયપ્રકાશ સોનીની ટીમમાં નવા ચહેરાઓને સ્થાન

વડોદરા શહેર ભાજપમાં લાંબા સમયની રાહ જોવાયા પછી નવી સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની દ્વારા પ્રદેશ નેતૃત્વની સૂચના મુજબ વિવિધ પદો પર નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ ટીમમાં અનુભવી અને યુવા કાર્યકરોનો સમન્વય કરવામાં આવ્યો છે અને શહેરના દરેક વોર્ડ અને મંડળનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

મુખ્ય સંગઠન માળખું
– ઉપપ્રમુખ: નિલેશભાઈ રાણા, કુમારી કોમલબેન કુકરેજા, ભુરસીંગભાઈ રાઠવા, શુભાંગીનીબેન જગતાપ, નરેન્દ્રભાઈ પટેલ, નિમિષાબેન પંચાલ, ભરતભાઈ ઠક્કર, મહેન્દ્રસિંહ રાઠોડ
– મહામંત્રી: લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પઢિયાર, રમેશભાઈ પટેલ
– મંત્રી પદ: અશોક સવજીભાઈ ચૌધરી, વર્ષાબેન વ્યાસ, પ્રતિમાબેન મિસ્ત્રી, ખુશબુબેન રાણાપુરા, સમીરભાઈ વાઘેલા, ચિરાગભાઈ ફણસે, યુગાદિત્યસિંહ જાડેજા, કોમલબેન દવે
– કોષાધ્યક્ષ: તેજસભાઈ દેસાઈ
– કાર્યાલય મંત્રી: નયન નટુભાઈ ચૌહાણ

વિવિધ સેલના ઈન્ચાર્જ
– સોશિયલ મીડિયા: ભાર્ગવભાઈ ભરતકુમાર સોલંકી
– આઈ.ટી.: રૂચિક આંબેગાવકર
– મીડિયા : પાર્થભાઈ જોશી

વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ
– યુવા મોરચો: મૌલિકભાઈ દેસાઈ (પ્રમુખ), રોનકભાઈ પટેલ, રૂત્વિકભાઈ પુરોહિત (મહામંત્રી)
– મહિલા મોરચો: સ્નેહલબેન પટેલ (પ્રમુખ), દીપાબેન શાહ, મમતાબેન વ્યાસ (મહામંત્રી)
– કિશાન મોરચો: રાજેશભાઈ પટેલ (પ્રમુખ), અર્પણસિંહ પરમાર, મિહિરભાઈ પટેલ (મહામંત્રી)
– બક્ષીપંચ (OBC) મોરચો: નિલેશભાઈ કહાર (પ્રમુખ), કિરણભાઈ જે. પંચાલ, પરેશભાઈ બ્રહ્મભટ્ટ (મહામંત્રી)
– અનુસૂચિત જાતિ મોરચો: યોગેશભાઈ પરમાર (પ્રમુખ), સુરેશભાઈ પરમાર, અજયકુમાર ગવરા (મહામંત્રી)
– અનુસૂચિત જનજાતિ મોરચો: રૂપસીંગભાઈ રાઠવા (પ્રમુખ), સુરેશભાઈ વસાવા, ગૌરાંગભાઈ ગામીત (મહામંત્રી)
– લઘુમતી મોરચો: જહીરઅલી મિરઝા (પ્રમુખ), ઝબીનબેન સોરંગવાલા, મોહમ્મદ નદીમ નુર મોહમ્મદ શેખ (મહામંત્રી)

આ જાહેરાતની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના મહાનુભાવોને રવાના કરવામાં આવી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પક્ષી-પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ, ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર

કચ્છના ગૌરવમાં વધારો: બન્નીનું રતન ‘છારી-ઢંઢ’ હવે સત્તાવાર રીતે ‘રામસર સાઇટ’ જાહેર કરાઈ છે.ગુજરાતનું આ પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે છારી-ઢંઢ.ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત…

Bharuch : અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રા.લિ. દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

રિયાઝ પટેલ, અંકલેશ્વર/ નેશનલ રોડ સેફ્ટી માસ – જાન્યુઆરી 2026 અંતર્ગત અંકલેશ્વર મનુબર એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ દ્વારા યુનિટી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની…