Surat: બાળકને જન્મ આપી માતાએ હોસ્પિટલના જ કેમ્પસમાં કર્યો આપઘાત, બાળક સારવાર હેઠળ

રાજ્યમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આપઘાતનો એક હદય કંપાવતો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં બાળકને જન્મ આપી અને માતાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં મોરા ગામમાં રહેતી મહિલાએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતી લગ્નના 8 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો હતો. જન્મ આપ્યા બાદ મહિલાએ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર મચ્યો છે.

10 દિવસ પહેલા જ યુવતી હોસ્પિટલમાં થઈ હતી દાખલ
નવજાત બાળકની સારવાર સુરતની સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં સારવાર ચાલી રહી છે. બીજી તરફ તેમની માતાએ સિવિલ હોસ્પિટલના જ કેમ્પસમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. આપઘાત કરનાર યુવતી 10 દિવસ પહેલા જ હોસ્પિટલમાં દાખલ થઈ હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *