સુનિતા વિલિયમ્સની સિદ્ધિઓને સલામ | GUJARAT | GUJARATI NEWS BULETIN

NASAની અનુભવી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ નિવૃત્ત
27 વર્ષની ઐતિહાસિક સેવા પછી સુનિતા વિલિયમ્સે લીધો નિવૃત્તનો નિર્ણય
608 દિવસ અંતરિક્ષમાં વિતાવનાર સુનિતા વિલિયમ્સે બનાવ્યા અનેક રેકોર્ડ્સ
વિલિયમ્સનું યોગદાન ભવિષ્યના મિશન માટે પાયો : NASA
ચંદ્ર અને મંગળ મિશન માટે માર્ગદર્શક સાબિત થશે વિલિયમ્સનું કામ
સુનિતા વિલિયમ્સ મહિલા અવકાશયાત્રીઓ માટે પ્રેરણારૂપ : NASA
અંતરિક્ષ અને વિજ્ઞાનમાં યોગદાન આપવું જીવનનો સૌથી મોટો ગર્વ : વિલિયમ્સ

 

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બજેટના દિવસે ઝટકો ! LPG સિલિન્ડરમાં ઝીંકાયો ₹50નો વધારો

LPG સિલિન્ડર ગ્રાહકોને આજે બજેટ પહેલા જ ઝટકો લાગ્યો છે. કોમર્શિયલ LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) સિલિન્ડર અને ઘરેલુ સિલિન્ડરના દર આજે, 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ અપડેટ કરવામાં આવ્યા છે.…

બજેટની એક નકલ ટૂંક સમયમાં રાષ્ટ્રપતિને સોંપાશે, સંસદમાં 11 વાગ્યે રજૂ કરવામાં આવશે બજેટ

આજે (રવિવારે) દેશનું બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યે ગૃહમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રો માટે તિજોરી ખોલી શકે…