મોરબી બાર એસોસિએશન: જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસોસિએશનમાં આજથી જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીના પદ માટેની ચૂંટણી યોજાઇ અને પરિણામ જાહેર થયું છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ પદ બિનહરીફ થયા હતા.

મતદાન વિગત
આજની ચૂંટણીમાં કુલ 669 વકીલોમાંથી 519 વકીલોએ મતદાન કર્યું. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે બે ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. તેમાં, અતુલભાઈ ડાભીને 196 મત મળ્યા જ્યારે જીતેનભાઈ સોલંકીએ 299 મત મેળવીને જીત મેળવી.

કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારોએ સ્પર્ધા કરી. પરિણામ મુજબ, કારોબારી પદ માટે વિજેતા ઉમેદવાર:
– ઘનશ્યામભાઈ આદ્રોજા – 299 મત
– પ્રદીપભાઈ કંઝારિયા – 246 મત
– યોગેશભાઈ પારેજીયા – 232 મત
– દેવીપ્રસાદ જોશી – 225 મત
– અન્ય ઉમેદવારોને મળેલા મત:
– હુસેનભાઈ કટારીયા – 180
– પ્રદીપભાઈ કાટીયા – 191
– નીતિનભાઈ પાડલીયા – 218

બિનહરીફ થયેલા પદ
– પ્રમુખ: દિલીપભાઈ આર. અગેચણીયા
– ઉપપ્રમુખ: પારધી દીપકભાઈ વાલજીભાઈ
– મહિલા રિપ્રેઝન્ટેટિવ: ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી
– ટ્રેઝરર: નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા
– કારોબારીમાં મહિલા: હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી
– સેક્રેટરી: ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી

જાહેર થયેલા પરિણામ અનુસાર જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી અને કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા તરીકે ચૂંટાયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Shramik Annapurna Yojana Expands In Mahisagar’s Santrampur 2026: સંતરામપુરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ..

મહીસાગરના Santrampurમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ, શ્રમિકો અને જરૂરિયાતમંદોને મળશે સસ્તા દરે પૌષ્ટિક ભોજન Santrampur સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલ ચોક ખાતે કાર્યક્રમ યોજાયો; ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં શ્રમિક કલ્યાણ અને જનસેવાના સંકલ્પને અપાયું પ્રાધાન્ય Santrampur, મહીસાગર: મહીસાગર જિલ્લાના Santrampurમાં શ્રમિકો અને જરૂરિયાતમંદ લોકોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સેવા સંકલ્પ અભિયાન–2026 અંતર્ગત બસ સ્ટેન્ડ પાસે આવેલા સરદાર પટેલ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંતરામપુરના ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ શ્રમજીવી વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોના સભ્યોને ભોજન મેળવવામાં સહાયરૂપ થવાનો છે. રોજિંદા જીવનમાં શ્રમિકો શહેરો અને ગામડાંઓના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા…

Vadodara VNF Garba Anti Addiction Pledge Security: જ્યારે 70 હજાર યુવાનોએ એક અવાજે કહ્યું ‘નો ટુ ડ્રગ્સ’..

નવરાત્રિમાં સુરક્ષિત Vadodaraનો સંકલ્પ: VNF ગરબામાં 70 હજારથી વધુ લોકોએ લીધો નશામુક્તિનો સંકલ્પ Vadodara શહેર પોલીસનું ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત વડોદરા’ અભિયાન; માર્ગ સુરક્ષા, નારી સુરક્ષા, સાયબર સુરક્ષા અને બાળ સુરક્ષા બાદ હવે નશામુક્તિનો સંદેશ Vadodara: નવરાત્રિ એટલે આસ્થા, શક્તિ, સંસ્કૃતિ અને સામૂહિક એકતાનો મહાપર્વ. નવ દિવસ સુધી માતાજીની આરાધના સાથે ગરબાના તાલે ઝૂમતા લોકો માત્ર ધાર્મિક ઉત્સવની ઉજવણી જ નથી કરતા, પરંતુ સમાજને એકતાના તાંતણે બાંધવાનું પણ કામ કરે છે. આ જ ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવી Vadodara શહેર પોલીસ દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવી છે. ‘નવ રાત્રિ – નવ સંકલ્પ – એક લક્ષ્ય: સુરક્ષિત Vadodara’ અભિયાન અંતર્ગત નાગરિકોને સુરક્ષા, જવાબદારી અને સામાજિક સુધારણા માટે સંકલ્પ લેવડાવવામાં આવી…