ઓરી અછબડા બાળકોમાં સૌથી વધારે ફેલાતો રોગ
શાળાઓમાં ઓરી અછબડાના કેસ નિયમિત જોવા મળે
વધુ અસરકારક સારવાર માટે ડૉક્ટરની સલાહ જરૂરી
ઘરેલું ઉપચાર માત્ર સહાયક પ્રાથમિક સારવાર ડૉક્ટર પાસે જ લેવી જોઈએ
ઓરી અછબડા ફેલાતો રોગ હોવાથી સંક્રમણને રોકવું મહત્વપૂર્ણ
માતા-પિતાને સમયસર રસી કરાવવી ખૂબ જ જરૂરી
સંક્રમિત બાળકને અલગ રાખવું બીજાને રોગથી બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ
તબીબી જાગૃતિથી જ આ રોગના ગંભીર પરિણામ અટકાવી શકાય
પરિવારમાં એક બાળક સંક્રમિત થાય તો બીજાને પણ જોખમ રહે
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






