અથાણાના તેલનો ઉપયોગ કરી ભોજન બનાવો વધુ ચટાકેદાર અને મસાલેદાર

ઘણા વખતેઅથાણું ખતમ થયા પછી તેની બોટલમાં તેલ બચી જાય છે. મોટાભાગે લોકો આ બચેલા તેલને ફેંકી દે છે, પણ શું તમે જાણો છો કે આ તેલનો ઉપયોગ તમે તમારી રસોઈને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કરી શકો છો? આજે આપણે જાણીએ છે કે અથાણાના તેલનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો અને શું સાવચેતીઓ રાખવી જોઈએ.

અથાણાના તેલનો ઉપયોગ કેવી રીતે કરશો?
1. મસાલા તરીકે ઉપયોગ કરો
અથાણાંના તેલમાં પહેલાથી જ મસાલા મિશ્રિત હોય છે, જે ખોરાકમાં એક ખાસ તીખાશ અને ખુશબૂ ઉમેરે છે. દાળ, કઢી, શાકભાજી વગેરેમાં થોડું તેલ ઉમેરીને તમે તેમાંથી નવેસરથી સ્વાદ ઉમેરી શકો છો.

2. પરાઠા કે પુરીના લોટમાં ઉમેરો
લોટ બાંધતી વખતે થોડું અથાણાનું તેલ ઉમેરો – તેનો સ્વાદ વધુ મજેદાર બનશે અને તમને નવતર અનુભૂતિ મળશે.

3. મેરીનેટ માટે કરો ઉપયોગ
પનીર, ચિકન કે માછલીને મેરીનેટ કરતી વખતે આ તેલનો ઉપયોગ કરો. તે ખોરાકને મસાલેદાર બનાવશે અને ખાસ ઝળહળતો સ્વાદ આપશે.

4. લીલી ચટણી કે દહીં વાનગીઓમાં ઉમેરો
થોડું અથાણાનું તેલ તમે લીલી ચટણી, દહીંવાળી વાનગીઓ કે સલાડ ડ્રેસિંગમાં ઉમેરી શકો છો – તેનાથી ચટપટો સ્વાદ મીઠો લાગશે.

5. શેકેલા શાકભાજીમાં પણ કરી શકો છો ઉપયોગ
બટાકા, રીંગણ કે ભીંડા જેવી શેકેલી વાનગીઓમાં આ તેલ ઉમેરવાથી તેમનો સ્વાદ દમદાર બની જાય છે.

6. સૂપમાં ઉમેરો ચટાકેદાર પલટો
સામાન્ય સૂપમાં અથાણાનું તેલ ઉમેરીને તેને મસાલેદાર અને તીખું બનાવી શકો છો.

Related Posts

TMKOC Latest Update 2026: ‘તારક મહેતા…’ માં પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિ બાદ ગોકુલધામમાં મોટો Mystery Twist

TMKOC Latest Update: પોપટલાલની ‘દુલ્હન’ મૂર્તિથી શરૂ થયેલી કહાનીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ! TMKOC Latest Update: લોકપ્રિય કોમેડી શો **‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’**માં હાલમાં ગોકુલધામ સોસાયટીમાં એક પછી એક રસપ્રદ અને રહસ્યમય ઘટનાઓ જોવા મળી રહી છે. વર્ષોથી પોતાના લગ્નની રાહ જોઈ રહેલા પોપટલાલ ફરી એકવાર એક અનોખા ટ્રેકને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે પોપટલાલ પોતાની ભાવિ દુલ્હનની આશા સાથે એક ખાસ દુલ્હનની મેનિકિન એટલે કે મૂર્તિ લઈને ગોકુલધામ સોસાયટીમાં પહોંચ્યા હતા. પોપટલાલની આ અનોખી હરકત જોઈને જેઠાલાલ સહિત ગોકુલધામના તમામ સભ્યો આશ્ચર્યમાં પડી ગયા હતા. શરૂઆતમાં આ ઘટના માત્ર કોમેડી અને પોપટલાલના લગ્નના સપનાથી જોડાયેલી લાગી રહી હતી, પરંતુ હવે આ જ કહાનીમાં એક પછી એક એવા ટ્વિસ્ટ આવી રહ્યા છે કે દર્શકોમાં પણ…

Ahmedabad AMC Food Dept Crackdown 2026: લાયસન્સ વગરનું ગોડાઉન સીલ! Food Safety Raid સાવચેત રહેજો અમદાવાદવાસીઓ

Ahmedabadમાં તહેવાર પહેલાં મીઠાઈ પર AMCની તવાઈ: કાજુ કતરીના વરખમાં અન્ય ધાતુ મળતા એકમ સીલ Ahmedabadમાં તહેવારોની સિઝન શરૂ થવા પહેલાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને AMCના ફૂડ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં મીઠાઈ અને માવાની દુકાનો તથા ઉત્પાદન એકમોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન કાજુ કતરીમાં ચાંદીના વરખના બદલે અન્ય ધાતુનો ઉપયોગ થતો હોવાની શંકા સામે આવી છે. આ તપાસ દરમિયાન કુલ 22 જેટલા ખાદ્ય એકમોમાં રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન કાલુપુર-બાપુનગર વિસ્તારમાં આવેલા શ્રી કનૈયાલાલ માવાવાળાના એકમમાં કાજુ કતરીના વરખ અંગે ગંભીર બાબત સામે આવતા એકમને સીલ કરવામાં આવ્યો હતો. તહેવારો દરમિયાન મીઠાઈની માંગ સામાન્ય દિવસોની સરખામણીએ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકો પોતાના પરિવાર અને સંબંધીઓ માટે મીઠાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *