ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર નાણાકીય વર્ષોમાં કોર્પોરેટ ટેક્સ કલેક્શન 115% થી વધુ વધીને ₹9.86 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જયારે FY 2020-21માં આ રકમ ₹4.57 લાખ કરોડ હતી. આ વધારો ₹5.29 લાખ કરોડના સમાન છે.
કોર્પોરેટ નફામાં મોટી વૃદ્ધિ
FY 2020-21: ₹2.5 લાખ કરોડ
FY 2024-25 (અંદાજિત): ₹7.1 લાખ કરોડ
સરકારના જણાવ્યા અનુસાર, કંપનીઓના નફામાં આ ઐતિહાસિક વધારો ટેક્સ કલેક્શન વધારામાં મુખ્ય પરિબળ છે.
ટેક્સ દરોમાં ઘટાડો અને નિયમોમાં સરળતા
2016 પછી લેવાયેલા પગલાંઓએ રોકાણ, રોજગાર અને અર્થતંત્રને વેગ આપ્યો:
2017: નાની કંપનીઓ માટે કોર્પોરેટ ટેક્સ 25%
2019: મોટાભાગની કંપનીઓ માટે ટેક્સ દર 22%
છૂટછાટો દૂર કરીને ટેક્સ પ્રણાલી સરળ બનાવી
બેંકો દ્વારા બિનદાવાવાળી થાપણોની પરત
છેલ્લા ત્રણ વર્ષમાં બેંકોે ₹10,000 કરોડથી વધુ Unclaimed Deposits ગ્રાહકોને પરત કર્યા
PSBs: ₹58,000 કરોડ (SBI: ₹19,330 કરોડ)
ખાનગી બેંકો: ₹9,000 કરોડ (ICICI, HDFC, Axis Bank)
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






