2026ને આવકારવા ગુજરાતીઓનું સેલિબ્રેશન શરૂ, ક્લબ-પાર્ટી પ્લોટમાં ડીજે સંગ યુવાહૈયાઓ ઝૂમી ઉઠ્યા

2025ના વર્ષના વિદાયને હવે ગણતરીના કલાકો બાકી છે. 2026ના નવા વર્ષને આવકારવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોટલ અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન શરૂ થઈ ચૂક્યું છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન થાય તે માટે તમામ શહેરોમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નશો કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ હવે હાઈટેક લાઇટ બેટન અને બ્રેથ એનેલાઈઝર સાથે સજ્જ છે, જે વ્યક્તિએ કેટલો નશો કર્યો છે તે બતાવશે અને સમય તથા સ્થળનો રેકોર્ડ પણ રાખશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ કરે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ…

ગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયો

ગુજરાત સરકારે રાજ્યમાં વિકાસલક્ષી યોજનાઓને વધુ ઝડપથી અમલમાં મૂકવા અને વહીવટી પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ની જમીન ફાળવણી…