ગ્લુકોમા | Glaucoma | GUJARATI NEWS BULETIN

ગ્લુકોમાએ આંખની એક ગંભીર બીમારી
આંખનું દબાણ અને ઓપ્ટિક નર્વનું નુકસાન
સમયે પગલાં લીધા વિના આંખની દ્રષ્ટિ ગુમાવી શકાય
ગ્લુકોમામાં દવાઓ, લેસર અને સર્જરીના વિકલ્પ
40+ વયના લોકોને નિયમિત આંખ ચેકઅપ ફરજિયાત
વારસાગત જોખમ ધરાવતાં દર્દીઓ માટે વિશેષ ધ્યાન
આંખમાં નુકસાન પહેલાં લક્ષણો ઓળખો
વારસાગત અને જોખમગ્રસ્ત દર્દીઓ માટે તકેદારી
નિયમિત આંખ ચેકઅપ જરૂરી
જીવનશૈલી ફેરફારોથી જોખમ ઘટાડો
આંખની સલામતી માટે ઝડપી પગલાં મહત્વપૂર્ણ
સમયસર સારવારથી દ્રષ્ટિ બચાવો
જાગૃત રહો આંખને સુરક્ષિત રાખો

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…