આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

–> આજે મહા સુદ આઠમ આઈ શ્રી ખોડીયાર માતાજી ની જન્મ જયંતી નિમિતે સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા આજે ખોડીયાર માતાજીની જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર ખાતે આજે વ્યાસ પરીવાર દ્વારા હવન યજ્ઞ કર્યો હતો અને સમસ્ત વ્યાસ પરીવાર દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે ખોડીયાર માતાજી ના જન્મ દિવસની ઉજવણી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આજે કેશોદ ખાતે ખોડીયાર માતાજી મંદિર નવું બનાવવા સમગ્ર વ્યાસ પરીવાર દ્વારા નિર્ણય કરાતા તમામ પરીવારોએ તન મન ધનથી ખાત્રી આપતા આવનાર દિવસોમાં મંદિર બનાવાશે તેમ વ્યાસ પરીવાર દ્વારા જણાવાયું હતું

Related Posts

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ: 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ, 22 બાળકોના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે. રાજ્યમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં વાયરસના લક્ષણો જોવા મળતા તપાસ, સારવાર અને સર્વેલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસોમાંથી 35 કેસ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે 11 દર્દીઓના સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ હજુ બાકી છે. ગુજરાતમાં રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તમામ શંકાસ્પદ કેસ ચાંદીપુરા વાયરસના નથી. આરોગ્ય વિભાગ દરેક કેસની તપાસ કરી રહ્યું છે અને લેબોરેટરી પરીક્ષણ બાદ જ અંતિમ પુષ્ટિ કરવામાં આવે છે. ગુજરાતમાં 22 બાળકોના મોતથી ચિંતા વધી ગુજરાતમાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કારણે 22 બાળકોના મોત થયા છે. આ આંકડાએ…

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાતમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી રહી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, નદીઓમાં નવા નીર આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે હવામાન વિભાગે રાજ્ય માટે રાહતના સમાચાર આપ્યા છે. ગુજરાતમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. આગામી છ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો માટે ખાસ કરીને રાહતરૂપ માનવામાં આવી રહી છે, કારણ કે સતત ભારે વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન થવાની આશંકા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *