CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

CBIની મોટી કાર્યવાહી કરવાથી મોટો કૌભાંડ બહાર આવ્યો જેમાં ૨૬૭૨ કરોડના કૌભાંડમાં કમલેશ પારેખ જે યુએઈથી  ઝડપાયો તેમની  કોર્નર નોટીસે ના આધારે ધરપકડ કરીને ભારત લાવ્યા, જેને બેંકો સાથે મોટી છેતરપીંડી કરી હોવાનો આરોપ છે.તેમના સાથે એક આરોપી હતા આલોક કુમાર પણ વિદેશથી પકડાયો એ પણ બનાવટી પાસપોર્ટકેસમાં હરિયાણા પોલીસ માં વોન્ટેડ હતો . બહુ શરમજનક વાત છે આવા ઘણા કૌભાંડ હજી પણ ચાલતા હશે રોજબરોજ  પણ આ કેશમાં CBI ધ્વારા ખુબ મોટી સફળતા મળી, હાલ ખુબ કડક કાર્યવહી ચાલી રહી છે.

આ પણ વાંચો:ખેડા : નડિયાદના ચકલાસીગામમાં બાજરીના ખેતરમાં યુવકની હત્યા.

આ કાર્યવાહીનું મહત્વ

  • બેંકિંગ સેક્ટર પર અસર: આટલી મોટી રકમની વસૂલાત અને ગુનેગારોની ધરપકડથી બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસ વધશે.

  • આંતરરાષ્ટ્રીય સહયોગ: ભારત અને યુએઈ વચ્ચેના મજબૂત પ્રત્યાર્પણ સંબંધો આ કાર્યવાહીથી ફરી સાબિત થયા છે.

  • સંદેશ: આ કાર્યવાહી એવા લોકો માટે કડક સંદેશ છે જેઓ ભારતમાં કરોડોનું કૌભાંડ કરી વિદેશ ભાગી જાય છે કે તેઓ કાયદાના શિકંજાથી બચી શકશે નહીં.

#CBI #scam #mastermind #Kamlesh_Parekh #Alok_Kumar #arrested #abroad

  • Related Posts

    પેન્ટાગોનના કમાન્ડરની ચેતવણી: ઈરાન સંઘર્ષથી અમેરિકાના સૈન્ય સંસાધનો પર દબાણ

    વિશ્વની સૌથી શક્તિશાળી સેનામાં ગણાતા અમેરિકાના સૈન્ય સંસાધનો અને વૈશ્વિક સ્તરે તેની ભૂમિકા અંગે હવે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. એક અહેવાલ મુજબ, યુરોપમાં અમેરિકી સેનાના કમાન્ડરે પેન્ટાગોનને ચેતવણી આપી છે કે હાલની પરિસ્થિતિમાં લાંબા સમય સુધી એકસાથે અનેક મોરચે સૈન્ય જવાબદારી નિભાવવી મુશ્કેલ બની રહી છે. રિપોર્ટ અનુસાર, અમેરિકી કમાન્ડરે જણાવ્યું છે કે જો વધારાના સૈન્ય સંસાધનો ઉપલબ્ધ નહીં થાય તો અમેરિકા માટે પોતાની સુરક્ષા અને સહયોગી દેશ ઈઝરાયલની સુરક્ષા વચ્ચે પ્રાથમિકતા નક્કી કરવી પડી શકે છે. આ ચેતવણીએ અમેરિકાની સૈન્ય ક્ષમતા, હથિયારોના જથ્થા અને વૈશ્વિક જવાબદારીઓ અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે. પેન્ટાગોનમાંથી સંદેશ લીક થવાથી ચર્ચા તેજ અમેરિકા આ મુદ્દો માત્ર રાજકીય નિવેદન કે બહારના વિશ્લેષણ સુધી મર્યાદિત નથી રહ્યો. અહેવાલ મુજબ, પેન્ટાગોનના…

    એથેન્સમાં જંગલની આગ ઓલવતા બે હેલિકોપ્ટર હવામાં અથડાયા: એક પાયલટનું મોત

    ગ્રીસની રાજધાની એથેન્સ નજીક જંગલમાં લાગેલી ભયાનક આગને કાબૂમાં લેવાના પ્રયાસ દરમિયાન એક મોટી દુર્ઘટના બની છે. આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા બે અગ્નિશામક હેલિકોપ્ટર હવામાં એકબીજા સાથે અથડાતા એક પાયલટનું મોત થયું છે, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઘાયલ થયા છે. આ અકસ્માત એથેન્સના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાઈથા વિસ્તારમાં થયો હતો. બંને હેલિકોપ્ટર જંગલની આગ પર પાણીનો છંટકાવ કરીને તેને કાબૂમાં લેવાના મિશનમાં સામેલ હતા. દુર્ઘટના બાદ ગ્રીસની સેના, ફાયર બ્રિગેડ અને બચાવ ટીમોએ તાત્કાલિક મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જંગલની આગ ઓલવતા સમયે થયો અકસ્માત મળતી માહિતી મુજબ, બંને હેલિકોપ્ટર Bell 214ST મોડેલના હતા. આગની ગંભીર સ્થિતિને કારણે ઘણા હેલિકોપ્ટર એક જ વિસ્તારમાં ઉડાન ભરી રહ્યા હતા અને આગને કાબૂમાં લેવા માટે…