ખુબ સરસ:અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી.ગેરકાયદેસર પાર્ક કરેલ 10 હજાર વાહનોને દંડ ફટકારાયો
એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસૂલ કરવામા આવ્યો.ચાર મહિનામા સાત ઝોનમાંથી દબાણો દુર કરવામાં આવ્યા.ગેરકાયદે પાર્ક થયેલા 10598 વાહનોને દંડ ફટકારવામા આવ્યો.દબાણો દુર કરી રુપિયા 2.57 કરોડની વસૂલાત કરાઈ.ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૮૨ લાખની રકમ વસૂલવામા આવી

અમદાવાદમાં ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરવાંમાં આવી સાથે સાથે ગેરકાયદેસર પાર્ક કરાયેલા ૧૦ હજાર વાહનોને દંડ પણ ફટકારાયો.એસ્ટેટ વિભાગ દ્વારા દંડ વસુલ કરવામાં આવેલ છે. ૪ મહિનામાં ૭ ઝોન માંથી દબાણો દુર કરવામાં માં આવેલા છે. ૧૦૫૯૮ ગેરકાયદેસર પાર્ક થયેલા વાહનોની જોડે થી દંડ વસુલ કરવાં માં આવ્યો છે.

   આ પણ વાંચો – અધધધ કરોડનો દારૂ જપ્ત, પણ ગુજરાતમાં હાલ ચાલી રહ્યા છે “બુટલેગરોનાં અચ્છે દિન”

ખરેખર આ ખુબ સારી વાત ગણાય છે કે દબાણો  દુર કરીને પણ રુપયા ૨.૫૭ કરોડ ની વસુલાત કરવાંમાં આવી છે. ઉતર -પશ્ચિમ ઝોનમાંથી સૌંથી વધુ દંડ ૮૨ લાખ જેટલી રકમ વસુલ કરવમાં આવી છે .

#illegally #parked #vehicles #Ahmedabad

 

Follow us on

  • Related Posts

    BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

    (BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી 8 Remarkable Intervention

    મોદીને મળ્યા પછી મિત્રને તેની જમીન પાછી મળી: BJP ધારાસભ્યએ જમીનનો કબજો છોડ્યો, બાંધકામ પરમિટ પણ પાછી આપી; 8 દિવસ પહેલાં જ PMને મળ્યા હતા  BJP : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યાના થોડા દિવસ બાદ તેમના એક મિત્રને જમીન પરત મળવાની ઘટના ચર્ચામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, જે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો તેમાં BJPના ધારાસભ્યએ કબજો છોડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, જમીન પર બાંધકામ માટે આપવામાં આવેલી પરમિટ પણ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને રાજકીય અને સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે, કારણ કે જમીન પરત મળવાની કાર્યવાહી વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતના માત્ર આઠ દિવસ બાદ થઈ હોવાની માહિતી સામે આવી છે. જોકે, બંને ઘટનાઓ…