આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA LIVE

OPEN LINK  AND WATCH LIVE VIDEO
આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ
https://youtube.com/live/1gnWbgANIjM?feature=share

વિધાનસભાની સેમિફાઇનલનું ચિત્ર આજે સ્પષ્ટ થશે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તમામ મહાનગરોને મળશે નવા મેયર રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી શહેરમાં બે સ્થળો પર મત ગણતરી હાથ ધરાશે ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે મતગણતરી થશે ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે મતગણતરી થશે જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે 190 બેઠક માટે જાહેર થશે પરિણામ જગદીશન પંચાલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ ચૂંટણી 2021માં 90% સીટ પર કેસરિયો લહેરાયો હતો અમિત ચાવડા કોંગ્રેસનું પંજો મજબૂત કરશે ? ઇસુદાન ગઢવીન AAP ની ટીઆરપી વધારશે ?

આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ
https://youtube.com/live/1gnWbgANIjM?feature=share

  • Related Posts

    પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

    પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

    2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

    અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…