બેફામ વાણીવિલાસ પર લગામ કયારે..? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

મોરબી : ટંકારામાં લાલજી દેસાઈનું વિવાદિત નિવેદન, વીડિયો વાયરલ
ગુજરાતી લોક કલાકારો અંગે અપમાનજનક ટિપ્પણીથી ચકચાર
લાલજી દેસાઈના નિવેદન સામે કલા જગત અને ભાજપમાં આક્રોશ
કોંગ્રેસ નેતા દ્વારા લોકસંસ્કૃતિનું અપમાન, રાજકારણમાં ગરમાવો
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો
વિડિયો વાયરલ થતા લોકગાયકો અને કલાપ્રેમીઓમાં રોષની લાગણી
ખેડૂત સભા દરમિયાન લાલજી દેસાઈની મર્યાદા ઓળંગતી ટિપ્પણી

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ભાવનગરના ધરતીપુત્રો માટે ખુશખબર! સમયસરના વરસાદથી ખેતીકામમાં આવ્યો વેગ, જાણો ખેડૂતો શું કહે છે?

ભાવનગર ગ્રામ્યમાં મેઘમહેર: ધોધમાર વરસાદથી ખેતરોમાં હરિયાળી, ધરતીપુત્રોના ચહેરા પર છવાઈ ખુશી! ભાવનગર: છેલ્લા ઘણા સમયથી વરસાદની પ્રતિક્ષા કરી રહેલા ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આજે મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું…

ગુજરાત માટે મોટા સમાચાર: મુંબઈ બાદ દિલ્હી-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ, રાજ્યના શહેરોને મળશે મોટો લાભ

દેશમાં હાઈસ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણ તરફ કેન્દ્ર સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બાદ હવે દિલ્હી-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર તેમજ દિલ્હી-વારાણસી-સિલીગુડી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ…