શિક્ષણમાં ભ્રષ્ટાચાર,ક્યારે રોકશે સરકાર ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સુરતમાં 25થી વધુ સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં
DEOની મિલિભગતથી શિક્ષણ જગતમાં ઉથલપાથલ
શંકાના દાયરામાં DEO કર્મચારીઓ
ખાનગી શાળાઓના રેકોર્ડમાં કથિત ભ્રષ્ટાચાર
ગેરરીતિઓ સામે આવતા શિક્ષણજગતમાં હાહાકાર

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ

મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો રાજકીય ફટકો પડ્યો છે. રાજ્યસભાની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન ચકાસણી દરમિયાન રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ હવે…

ઓગસ્ટથી ટ્રેન ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર, ભારતીય રેલવે લાવશે નવી સ્માર્ટ સિસ્ટમ

ભારતીય રેલવે મુસાફરોને વધુ ઝડપી અને સરળ સેવા આપવા માટે ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ઓગસ્ટ મહિનાથી રેલવેની સમગ્ર ટિકિટ બુકિંગ પ્રક્રિયા તબક્કાવાર નવી પેસેન્જર રિઝર્વેશન…