ભૂપેન્દ્ર પટેલ સરકારની મંત્રીમંડળનું વિસ્તરણ સંપન્ન, આ મંત્રીઓએ ન લીધા શપથ; જાણો શું છે કારણ

ગુજરાતમાં ફરી એક વખત ડેપ્યુટી મુખ્યમંત્રી ફોર્મ્યુલા પર નવા મંત્રીમંડળની રચના કરવામાં આવી છે.  આ સાથે જ રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળ્યું છે. તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળનું સમગ્ર લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે.

 

કેબિનેટમાં નરેશ પટેલ, અર્જુન મોઢવાડીયા, ડૉ. પ્રધુમન વાજા, રમણ સોલંકીને સ્થાન આપવામાં આવ્યું હતું. આ સાથે જ  ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીએ રાજીનામું આપ્યું ન હોવાથી તેમણે શપથ લીધા ન હતા.

કેબિનેટ 

  • જીતુ વાઘાણી
  • નરેશ પટેલ
  • અર્જુન મોઢવાડીયા
  • ડૉ. પ્રધુમન વાજા
  • રમણ સોલંકી
  • કનુ દેસાઇ
  • કુંવરજી બાવળિયા
  • ઋષિકેશ પટેલ

રાજ્યકક્ષા સ્વતંત્ર હવાલો 

  • પ્રફુલ પાનશેરીયા
  • મનીષા વકીલ
  • ઈશ્વરસિહ પટેલ

રાજ્યકક્ષા

  • કાંતિ અમૃતિયા
  • કૌશિક વેકરિયા
  • જયરામ ગામિત
  • પ્રવીણ માળી
  • કમલેશ પટેલ
  • દર્શના વાઘેલા
  • પરષોત્તમ સોલંકી
  • ત્રિકમ છાંગા
  • સંજયસિંહ મહીડા
  • રીવાબા જાડેજા
  • સ્વરૂપજી ઠાકોર
  • પી.સી. બરંડા
  • રમેશ કટારા

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…