સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે ઉપયોગ કર્યો Poor Lady શબ્દ, ભાજપે કહ્યું આ રાષ્ટ્રપતિનુ અપમાન

સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પ્રતિક્રિયાઓ સામે આવી છે. રાષ્ટ્રપતિના સંબોધન પછી સોનિયા ગાંધીએ કહ્યું, “તે Poor Laday સંબોધન પછી થાકી ગઈ હતી.” દરમિયાન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું. હવે આ અંગે રાજકારણ ગરમાયું છે.

-> ભાજપે કહ્યું કે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે :- ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નિવેદનો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “સોનિયા ગાંધીનું નિવેદન સર્વોચ્ચ પદ પર બેઠેલી આદિવાસી મહિલાનું અપમાન છે. રાષ્ટ્રપતિનું સંબોધન છેલ્લા વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ હતો. તેમણે કહ્યું પાછલા બજેટ અને સરકારની કાર્ય યોજનાઓથી સમાજના દરેક વર્ગને ફાયદો થયો છે. તે એક એવો હિસાબ હતો જે શાનદાર હતો.”

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીના નિવેદન પર ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, “ભાષણ અંગે સોનિયા ગાંધી દ્વારા આપવામાં આવેલું નિવેદન સાચું નથી. રાષ્ટ્રપતિએ હિંમતભેર પોતાના વિચારો રજૂ કર્યા છે. સોનિયા ગાંધીએ તેમની ટિપ્પણી બદલ માફી માંગવી જોઈએ.” રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા, ભાજપના સાંસદે કહ્યું કે તેઓ વારંવાર પોતાને લોન્ચ કરી શકતા નથી.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *