સુનીલ ગાવસ્કર વિરુદ્ધ ગયો રોહિત શર્મા, BCCIને કરી ફરિયાદ, ભારતીય ક્રિકેટમાં મચાવ્યો હંગામો

ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ ભારતીય ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. એક તરફ BCCIએ ખેલાડીઓ માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, ત્યારે હવે કેપ્ટન રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરની ફરિયાદ BCCIને કરી છે. વાસ્તવમાં, રોહિતે BCCIને ગાવસ્કરની ફરિયાદ કરી છે. રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર ગાવસ્કરના નિવેદનથી રોહિત દુખી છે. રોહિતનું માનવું છે કે, ગાવસ્કરે ભારતીય ટીમના ખેલાડીઓની ખૂબ ટીકા કરી છે, જેના કારણે તેના ફોર્મ પર અસર પડી છે.

રોહિતે તેની ફરિયાદમાં કહ્યું છે કે “બાહ્ય દબાણને કારણે તેના પ્રદર્શનને અસર થઈ છે. આપને જણાવી દઈએ કે, BGT 2024-25 (બોર્ડર-ગાવસ્કર ટ્રોફી) દરમિયાન શર્માએ પોતાની ત્રણ ટેસ્ટ મેચમાં 6.00ની એવરેજથી માત્ર 31 રન બનાવ્યા હતા, જેના કારણે પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માની ઘણી ટીકા થઈ હતી. ગાવસ્કરે રોહિતના સ્થાન પર સવાલ ઉઠાવ્યા હતા.

-> રોહિત રણજી ટ્રોફીમાં ફ્લોપ રહ્યો હતો :- રોહિત પણ રણજી ટ્રોફીમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. જમ્મુ-કાશ્મીર સામેની મેચમાં રોહિતે પ્રથમ દાવમાં 19 બોલમાં 3 રન અને બીજા દાવમાં 35 બોલમાં 28 રન બનાવ્યા હતા. હવે રોહિત શર્મા ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં રમતા જોવા મળશે. ભારતીય ટીમ વનડે શ્રેણીમાં ત્રણ વનડે મેચ રમશે તો બીજી તરફ ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. રોહિત માટે ચેમ્પિયન્સ ટ્રોફી ઘણી મહત્વની બની રહી છે. આપને જણાવી દઈએ કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ પછી 23 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *