અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ, પોલીસે તમામ લોકોનાં નિવેદન લેશે

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ એલર્ટ થઈ જાઉ, કારણ કે, ગુજરાત પોલીસ દ્વારા આ મામલે કડક કાર્યવાહી શરૂ કરી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા લોકોનાં નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવશે. તેમજ તેઓ પાસેથી એજન્ટોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાશે.

-> અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓનાં લેવાશે નિવેદન :- મહત્વનું છે કે, અમેરિકાથી ડિપોર્ટ થયેલા 33 ગુજરાતીઓ બે દિવસ પહેલા જ પોતાનાં વતન પરત આવ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા હવે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓને નિવેદન નોંધવા માટે બોલાવાશે. તેમજ તેઓનાં નિવેદન મારફતે પોલીસ એજન્ટોની માહિતી મેળવશે. તેમજ પોલીસ દ્વારા ગેરકાદયેસર રીતે તેઓને અમેરિકા મોકલનાર એજન્ટોની માહિતી એકત્રિત કરવામાં આવશે.

સૌ પ્રથમ અમદાવાદમાં એજન્ટો સામે જાણવા જોગ દાખલ થશે. તેમજ અમદાવાદમાં દાખલ થનાર જાણવા જોગનાં આધારે 33 લોકોના નિવેદન લેવાશે. તેમજ નિવેદનમાં નાના બાળકોને બાકાત રાખવામાં આવશે. તેમજ ક્રિમીનલ રોલ સામે આવશે તો તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરાશે.

Related Posts

Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત… Illegal Liquor Haul

લઠ્ઠાકાંડ જેવી ઘટના બને તે પહેલા પોલીસ કાર્યવાહી, Ahmedabadમાં નકલી દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ, ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત Ahmedabadના ઠક્કરનગર વિસ્તારમાં નકલી દારૂ બનાવવાની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઝોન-5 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને કૃષ્ણનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને નકલી દારૂ બનાવવાની મિની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહીમાં અંદાજે ₹1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં દારૂના ગેરકાયદે નેટવર્કને લઈને પોલીસની કામગીરી ફરી ચર્ચામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાના બનાવો સમયાંતરે સામે આવતા રહે છે. ખાસ કરીને નકલી અથવા કેમિકલયુક્ત દારૂના કિસ્સામાં લોકોના સ્વાસ્થ્ય અને જીવને ગંભીર જોખમ ઊભું થઈ…

Stock Market Crash Today 2026: શેરબજારમાં કડાકો, ૪.૯ લાખ કરોડ સ્વાહા..

Stock Market બજાર ખુલતાની સાથે જ કડાકો: સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડ્યો, રોકાણકારોની સંપત્તિમાં મોટો ઘટાડો ભારતીય Stock Marketમાં આજે સપ્તાહની શરૂઆત ભારે ઘટાડા સાથે થઈ છે. સોમવાર, 28 સપ્ટેમ્બર 2026ના રોજ બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે વેચવાલી જોવા મળી હતી. શરૂઆતના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 700 પોઈન્ટથી વધુ ગગડ્યો, જ્યારે નિફ્ટી 50 પણ 23,000ના સ્તરની નીચે સરકી ગયો હતો. સવારે 9:25 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 73,188.04ના સ્તરે હતો, જે અગાઉના બંધની સરખામણીએ 707.70 પોઈન્ટનો ઘટાડો દર્શાવતો હતો. તે સમયે નિફ્ટી 50 પણ 22,914.45ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બજારમાં વેચવાલી એટલી વ્યાપક રહી કે થોડા સમય બાદ સેન્સેક્સનો ઘટાડો વધુ વધ્યો. સવારે 10 વાગ્યાની આસપાસ સેન્સેક્સ લગભગ 72,961ના સ્તરે પહોંચી ગયો હતો અને 934…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *