મહિલાઓની સુરક્ષા ક્યાં..? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં મહિલાની છેડતી
પરપ્રાંતિય મહિલાએ ચાલુ બસમાં છેડતીનો લગાવ્યો આરોપ
ખાનગી બસના ક્લીનર સામે છેડતીનો આરોપ
ક્લીનરે છેડતી બાદ મહિલાને ચાલુ બસમાંથી ધક્કો માર્યો
રાજકોટ થી સુરત બસમાં નિર્ભયકાંડ થતાં-થતાં સહેજમાં રહી ગયો
બસમાં મહિલા પાસે બીભત્સ માંગણીઓ કરી છેડતી
મહિલાએ પડકાર ફેંકતા ચાલુ બસમાંથી નીચે ઘા કરી
મહિલા લીમડી પાસે રોડ સાઇડમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુદ્ધ વચ્ચે નવો વળાંક: ઈરાન-અમેરિકા તણાવમાં મધ્યસ્થતા માટે રશિયાની એન્ટ્રી, પુતિને આપી ઓફર

વ્લાદિમીર પુટિન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે મધ્યસ્થતા કરવાની ઓફર કરવામાં આવી છે. મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે આ પગલાને મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી…

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું નિધન: સંગીત સાથે બિઝનેસ દુનિયામાં પણ છોડી આગવી ઓળખ

ભારતીય સંગીત જગત માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે નિધન થયું છે. તેમની વિદાયથી બોલિવૂડ સહિત સમગ્ર સંગીત જગતમાં…