રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી માટે અંગત સચિવ, અધિક અંગત સચિવ અને અંગત મદદનીશની નિમણૂક થઈ ગઈ છે. આ સાથે જ કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓ માટે પણ તેમના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.

આ નિમણૂકથી હવે દરેક મંત્રીએ પોતાની કામગીરીને વધુ અસરકારક રીતે ચલાવવાની તૈયારી શરૂ કરી છે. રાજ્ય સરકારે તમામ PA-PS અને મદદનીશ સ્ટાફ માટે કાર્યક્રમ પ્રમાણે જવાબદારી અને કામગીરીનું વિતરણ કર્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






