1. ગરમ પાણીમાં લિંબુ અને મધ:- રોજ સવારે ખાલી પેટે લિંબુ અને મધ મિશ્રિત ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે, ચરબી ઓગળે છે અને પાચન તંત્ર સક્રિય બને છે.

2. પલાળેલા બદામ:- બદામમાં વિટામિન E, મેંગ્નેશિયમ અને હેલ્ધી ફેટ હોય છે. ખાલી પેટે પલાળેલા બદામ ખાવાથી સ્મૃતિ શક્તિ અને ત્વચાની ગુણવત્તા સુધરે છે.
3. તાજું આમળું કે આમળાનું જ્યુસ:- આમળા એ એક શક્તિશાળી ઔષધીય ફળ છે. તેમાં વિટામિન C હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપરાંત ત્વચા અને વાળ માટે પણ લાભદાયક છે.

4. સફરજન (એપલ):- ‘દરરોજ એક સફરજન ડૉક્ટરને દૂર રાખે છે’ એ કહેવત વ્યર્થ નથી. સફરજન ખાવાથી પાચન ક્રિયા સુધરે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.

5. દાળચીની પાણી:- રાત્રે એક ગ્લાસ પાણીમાં દાળચીની નાખી ને સવારે તેનું પાણી પીવું વજન ઘટાડવામાં સહાય કરે છે અને બ્લડ શુગરને નિયંત્રિત રાખે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: b_india.digital








