અરવલ્લી જિલ્લાના લેઉવા પાટીદાર સમાજની દીકરીએ મેળવ્યો ગોલ્ડ મેડલ, જાણો વિગત

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનાવાડા ગામની લેઉવા પાટીદાર સમાજની દીકરી અને સાસરી અંધારીવાડી જે ફરેડી પ્રા. શાળાની શિક્ષિકા નિલાક્ષીબેન રમેશભાઈ પટેલે ડૉ. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ એમ.એ ના કોર્સમાં પ્રથમ નંબર આવતા આચાર્ય દેવવ્રત રાજ્યપાલના હસ્તે ગોલ્ડ મેડલ મેળવતા લેઉવા પાટીદાર સમાજનું નામ રોશન કર્યું હતું.

નાનકડા ગામમાં ગોલ્ડ મેડલ મળતાની સાથે જ સમગ્ર ગામમાં કફૂસહીનો માહોલ છવાયો હતો. આ સાથે જ અરવલ્લી જિલ્લાના લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધારતા જ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શુભકામના પાઠવવામા આવી હતી.

આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રફુલભાઈ પાનસેરીયા, UGC ના ચેરમેન એમ. જગદીશ કુમાર તેમજ યુનિવર્સિટીના હોદ્દેદારો, પ્રોફેસર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ અગાઉ પણ બી.એડ માં પણ પ્રથમ નંબર મેળવીને ગોલ્ડ મેડલ મેળવતા પરિવારમાં ખુશીની લાગણીઓ વ્યક્ત કરી હતી ત્યારબાદ સમગ્ર અરવલ્લી જિલ્લામાં મહિલા શિક્ષિકાએ સતત બીજીવાર ગોલ્ડ મેડલ મેળવતા નારી તું નારાયણી કહેવતને સાર્થક કરી બતાવી હતી

Related Posts

AMC Mega Medical Camp 2026: માધુપુરા ખાતે યોજાયો ભવ્ય ‘બ્લડ ડોનેશન’ અને ‘મેડિકલ કેમ્પ.. Free Check-up

માધુપુરામાં ‘મેગા Medical કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો, નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સેવાકીય પ્રયાસ; નિઃશુલ્ક તપાસ સાથે દવાઓનું પણ વિતરણ અમદાવાદના માધુપુરા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સરળતાથી મળી રહે તે હેતુથી ‘મેગા Medical કેમ્પ’ અને ‘બ્લડ ડોનેશન કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિ અને પ્રોત્સાહક માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે આ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ આયોજનનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને તેમના રહેઠાણ નજીક જ જરૂરી આરોગ્ય તપાસ અને તબીબી માર્ગદર્શન મળી રહે તેવો હતો. ઘણી વખત સામાન્ય…

Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *