ગુજરાતમાં ઠંડીનો ચમકારો ચાલુ, કચ્છના નલિયામાં 10 ડિગ્રી નોંધાયું

ગુજરાતમાં ઠંડીનો અનુભવ યથાવત રહ્યો છે, કચ્છના નલિયા શહેરમાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે. રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદ 13.8°, ગાંધીનગર 13.5°, કંડલા એરપોર્ટ 11.5°, અમરેલી 12°, ડીસા 12.8°, વડોદરા 13°, રાજકોટ 13.2°, પોરબંદર 13.4°, વલ્લભ વિદ્યાનગર 15.5°, ભુજ 14.4°, ભાવનગર 15.4°, સુરેન્દ્રનગર 15.5°, મહુવા 15.3°, કેશોદ 15.5°, દમણ 15°, દ્વારકા 17.6°, દીવ 16.6°, સુરત 19.4°, વેરાવળ 19.2° તાપમાન નોંધાયું.

હવામાન વિભાગ મુજબ, ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાતા ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો રહેશે. આવું હવામાન 14 ડિસેમ્બર સુધી યથાવત રહેવાની શક્યતા છે. લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર ન હોવાનું આ આગાહી છે, જેને કારણે ઠંડીનો અનુભવ સતત રહેશે. ખેડૂતો માટે રવિ પાક માટે આ ઠંડી લાભદાયક રહેશે, જ્યારે નાગરિકોને ઠંડીથી બચવા માટે પગલાં લેવા સલાહ આપવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…

મુંબઈ-પુણે વચ્ચે દોડશે બુલેટ ટ્રેન, માત્ર 48 મિનિટમાં પૂર્ણ થશે 170 કિમીની મુસાફરી

દેશમાં હાઈ-સ્પીડ રેલ નેટવર્કના વિસ્તરણને લઈને કેન્દ્ર સરકાર મોટા પગલાં ભરી રહી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ જાહેરાત કરી છે કે આગામી વર્ષથી મુંબઈ-પુણે બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્યની…