સુપર 8ની હાઈ-વોલ્ટેજ મેચ | GUJARATI NEWS BULLETIN

આજે સુપર – 8માં મહાસંગ્રામ
સુપર-8 રાઉન્ડમાં ભારતનો પ્રથમ મુકાબલો
ભારત અને સા.આફ્રિકા વચ્ચે આજે મેચ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આજની મેચ
આજે સુપર-8માં બે મેચ રમાશે
સુપર 8 રાઉન્ડ 1 માર્ચ સુધી રમાશે
મોદી સ્ટેડિયમમાં રમાયેલ બંને મેચ આફ્રિકા જીત્યું
અભિષેક શર્માનું ફૉર્મ ટીમ મૅનેજમેન્ટ માટે ચિંતાનો વિષય
ગત વર્લ્ડકપની ફાઈનલિસ્ટ ટીમો અમદાવાદમાં રમશે
ભારતીય ટીમ સેમીફાઈનલમાં જગ્યા પાકી કરવા માટે ઉતરશે મેદાનમાં
ગત વિશ્વકપમાં ભારત-આફ્રિકાની ટીમ વચ્ચે થયો હતો ફાઇનલનો મુકાબલો
વોશિંગ્ટન સુંદરને પ્લાઇંગ 11માં સ્થાન મળવું મુશ્કેલ
બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 35 T20 મેચ રમાઈ
ભારત 21 મેચ જ્યારે દક્ષિણ આફ્રિકા 13 મેચ જીતવામાં સફળ રહ્યું
ભારતની જીત માટે દેશભરમાં હવન અને પૂજા-પાઠ કરવામાં આવ્યા
અમદાવાદના રસ્તાઓ પર અત્યારથી જ ક્રિકેટ ફીવર જામ્યો
શું સૂર્યાની સેના ફરી એકવાર આફ્રિકાને ધૂળ ચટાડશે?
સુપર-8ની આજે ત્રીજી મેચ અમદાવાદ ખાતે રમાશે
ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરવા ભારતીય ફેન્સ સ્ટેડિયમમાં પહોંચ્યા
સાંજે 07.00 કલાકે શરૂ થશે મેચ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…