દેશમાં રાજનીતિનું તોફાન | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિલ્હી AI સમિટમાં રાજનીતિનું તોફાન
કોંગ્રેસ કાર્યકરોની ટી-શર્ટથી હંગામો
આંતરરાષ્ટ્રીય મંચ પર વિરોધ પ્રદર્શન
દેશની છબી ખરાબ કરવાનો ભાજપનો આરોપ
યુવા મોરચા દેશભરમાં આક્રમક
ગુજરાતમાં કોંગ્રેસના પૂતળા દહન
AI સમિટમાં ટેકનોલોજીથી રાજનીતિ તરફ વળાંક
લોકશાહીનો અવાજ કે શરમજનક પ્રદર્શન?
વિરોધના નામે દેશનું અપમાન?
કોંગ્રેસના પગલાં પર ભાજપનો પ્રહાર
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી પર પ્રશ્ન
ટેકનોલોજી મંચને રાજનીતિનો અખાડો બનાવાયો
દેશભરમાં ગરમાયું રાજકીય વાતાવરણ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…