
મુખ્ય હોદ્દેદારો:
– ઉપપ્રમુખ: મેહુલભાઈ ડી. નથવાણી, મહેશભાઈ એલ. પીપરીયા, ભાર્ગવભાઈ વી. મિયાત્રા, દીપાબેન વી. કાચા, કેતનભાઈ જી. વાછાણી, કૌશિકભાઈ આર. ચાવડા, સોમાભાઈ આર. ભાલીયા, મેઘાબેન કે. વૈષ્ણવ
– મહામંત્રી: વલ્લભભાઈ પી. દુધાગ્રા, લલિતભાઈ જે. વાડોલીયા, યોગેન્દ્રસિંહ જી. જાડેજા
– મંત્રી: કિશનભાઈ જે. ટીલવા, ગેલાભાઈ બી. રબારી, સુનિલભાઈ કે. ગોહેલ-SC, ધર્મિષ્ઠાબેન વાઘેલા, કિન્નરીબેન કે. ચૌહાણ, ચાંદનીબેન ડી. ગોંડલીયા, નિશાબેન એન. રાણપરા, અરુણાબેન એચ. પરમાર-SC
– કોષાધ્યક્ષ: મયુરભાઈ બી. શાહ
– કાર્યાલય મંત્રી: હિતેશભાઈ એસ. ઢોલરીયા

વિશેષ વિભાગો:
– સોશિયલ મીડિયા: શ્યામ પી. ડાભી
– આઈ.ટી.: નીખીલેશ જે. રાઠોડ
– મીડિયા: હાર્દિક એસ. બોરડ

મોરચાઓનાં પ્રમુખ અને મહામંત્રીઓ:
– યુવા મોરચો: પ્રમુખ: મિલન લીંબાસીયા, મહામંત્રી: જયકિશન વી. ઝાલા, હિમાંશુભાઈ જે. રાજ્યગુરુ
– મહિલા મોરચો: પ્રમુખ: લીનાબેન આર. રાવલ, મહામંત્રી: કિરણબેન વી. હરસોડા, માધવીબેન એ. જોગીયા
– કિસાન મોરચો: પ્રમુખ: યોગેશભાઈ જી. ભુવા, મહામંત્રી: રાજેશભાઈ આર. ડાંગરીયા, અનીલસિંહ એન. પરમાર
– બક્ષીપંચ (OBC) મોરચો: પ્રમુખ: બાબુભાઈ એમ. માટીયા, મહામંત્રી: મહેશભાઈ એમ. મિયાત્રા, રાજેશભાઈ એલ. સવનીયા
-SC મોરચો: પ્રમુખ: દિનેશભાઈ એમ. ગોહેલ, મહામંત્રી: સંજયભાઈ એલ. બગડા, અભિષેક ગોરી
– ST મોરચો: પ્રમુખ: મનોજભાઈ દુબલ, મહામંત્રી: વિજયભાઈ એચ. રાઠોડ, જીતેન્દ્રભાઈ વાઘેલા
– લઘુમતી મોરચો: પ્રમુખ: ઈબ્રાહીમભાઈ એફ. સોની, મહામંત્રી: ફિરોજભાઈ ડેલા, અમનભાઈ એચ. સમા
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મોવડી મંડળ સાથે વિચાર-વિમર્શ બાદ આ નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે. ડો. માધવ દવેના જણાવ્યા મુજબ, આ ટીમ શહેર ભાજપના કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે કાર્ય કરશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






