કેવા રહેશે 2026નાં ઉતાર-ચઢાવ ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

જો શેરબજારમાં અસ્થિરતા આવશે, તો રોકાણકારો સોના તરફ વળશે
વિન્ડ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સમાં જંગી રોકાણ આવશે.
સરકારના ૨૦૩૦ના લક્ષ્યાંકોથી રિન્યુએબલ એનર્જી સેક્ટર ફૂલ ફોર્મમાં હશે
૨૦૨૬માં RBI અને US ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

દૈનિક જીવન અને કામમાં AI ના જાદુઈ ઉપયોગો: પ્રોડક્ટિવિટી વધારવાની નવી રીત

છેલ્લા કેટલાક વર્ષોમાં Artificial Intelligence (AI) ટેક્નોલોજીએ સમગ્ર વિશ્વમાં કામ કરવાની રીત બદલી નાખી છે. એક સમય હતો જ્યારે AI માત્ર વૈજ્ઞાનિકો અને મોટી ટેક કંપનીઓ સુધી મર્યાદિત હતું, પરંતુ…

“ઓસ્ટ્રેલિયામાં ડિજિટલ અંધાધૂંધી: Telstra નેટવર્ક ઠપ, લાખો લોકોની સેવાઓ ખોરવાઈ!”

ઓસ્ટ્રેલિયામાં ટેકનિકલ આફત: Telstra નેટવર્ક ઠપ થતાં લાખો લોકો પ્રભાવિત, સરકારે આપી તપાસની ચેતવણી! કેનબેરા: ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક ગણાતું ‘ટેલસ્ટ્રા’ (Telstra) હાલમાં એક ગંભીર ટેકનિકલ અવરોધનો સામનો કરી…