સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ..! | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સુભાષબ્રિજને અપાશે નવું સ્વરૂપ
સુભાષબ્રિજને આઠ લેનમાં પરિવર્તિત કરાશે
આગામી બે વર્ષમાં સુભાષબ્રિજને નવો આકાર અપાશે
બ્રિજ પર ભારણને ધ્યાનમાં રાખીને 8 લેન બનાવાશે
આગામી સોમવારે ટેન્ડર બહાર પડાશે
બ્રિજની આજુબાજુમાં 2 નવી લેન બનશે
સુભાષબ્રિજને આઇકોનિક બનાવવા માટે પ્રયાસ
બ્રિજ માટે ઊભા કરાશે નવા 7 પિલ્લર
જૂનું સુપર સ્ટ્રક્ચર તોડીને કરાશે નવું નિર્માણ.!
EPC મોડ હેઠળ 250 કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ
1973માં બનેલા બ્રિજનું આયુષ્ય અને ટેક્નોલોજી જૂની થઈ
18 મીટરનો બ્રિજ હવે 36 મીટર પહોળો થશે
તંત્ર પાસે ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે મજબૂત પ્લાન છે?

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

IPO Action Strong Debut On August 14: શેરબજાર અને IPOમાં મોટો ધમાકો

August આજના IPO સમાચાર: Shiprocket અને BL Engineering IPO માટે આજે છેલ્લો દિવસ, LEAP Indiaનું લિસ્ટિંગ 14 ઓગસ્ટ 2026ના આજના IPO અને શેરબજારના સમાચાર જાણો. Shiprocket અને BL Engineering IPOની બિડિંગ આજે બંધ થશે, જ્યારે LEAP India અને Technocraft Venturesના શેરનું લિસ્ટિંગ થયું છે. ભારતીય શેરબજારમાં આજે એટલે કે 14 ઓગસ્ટ 2026ના રોજ IPO સેગમેન્ટમાં ખાસ હલચલ જોવા મળી રહી છે. રોકાણકારોની નજર ખાસ કરીને Shiprocket IPO અને BL Engineering IPO પર છે, કારણ કે બંને IPOમાં બિડિંગ કરવાનો આજે છેલ્લો દિવસ છે. બીજી તરફ શેરબજારમાં LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. આ ઉપરાંત Technocraft Venturesના શેરની પણ બજારમાં એન્ટ્રી થઈ છે. August Shiprocket IPO માટે આજે છેલ્લો દિવસ August Shiprocket IPO…

કેબ બુકિંગમાં ટિપ અને વધારાના ચાર્જ બંધ: Ola-Uber અને રેપિડો પર સરકારનો સકંજો Customer Protection 2026

ટીપ’નો ખેલ ખતમ! કેબ બુકિંગમાં વધારાના પૈસા નહીં માંગે કંપનીઓ, Ola-Uber અને રેપિડો પર સરકારનો આદેશ Ola-Uber કેબ બુકિંગ દરમિયાન ટીપના નામે વધારાના પૈસા વસૂલવા અંગે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. Ola, Uber અને Rapido જેવી કેબ કંપનીઓને ટીપ ફીચર હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેબ અને રાઈડ-હેલિંગ સર્વિસનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેબ બુકિંગ દરમિયાન ટીપના નામે વધારાના પૈસા ચૂકવવાની પ્રક્રિયા પર સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઓલા, ઉબર અને રેપિડો જેવી કેબ કંપનીઓને તેમના એપમાં રહેલા ટીપ સંબંધિત ફીચરને દૂર કરવા માટે સૂચના આપવામાં આવી છે.આ નિર્ણય બાદ હવે કેબ બુક કરતી વખતે ગ્રાહકો પાસેથી ભાડા ઉપરાંત ટીપના નામે વધારાની રકમ ચૂકવવા માટે પ્રોત્સાહિત કરવામાં નહીં આવે.…