દીકરીઓને માનસિક અને શારીરિક સતામણી વિરુદ્ધ મજબૂત કરવાનો ઉદ્દેશ
ગુજરાત અને મુંબઈ સાથે 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ
ખુશી શાહ, કાજલ વશિષ્ટ અને દામિની દવે મુખ્ય ભૂમિકામાં
સ્ત્રીની લડત અને શક્તિ પર આધારિત અનોખી ફિલ્મ
ગુજરાતી સિનેમામાં પ્રથમવાર ત્રણ અભિનેત્રીઓનો ઍક્શન અવતાર
કૉમેડી, થ્રિલર બાદ હવે ફિમેલ ઍક્શન ફિલ્મનો નવો પ્રયોગ
મુંબઈ, ગુજરાત અને ત્રણથી વધુ દેશોમાં થયું શુટિંગ
પ્રિતેશ પટેલ અને જેકી પટેલે લખ્યા ડાયલોગ અને પટકથા
મેહુલ બુચ, અલ્પના બુચ સહિત અનેક કલાકારોની હાજરી
ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે અમન કુરેશી
“Don’t Judge a Girl by Her Cover” નો સંદેશ આપતી ફિલ્મ
ગુજરાતી સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જતી નવી પહેલ






