અમદાવાદ: નિરમા યુનિવર્સિટીના કર્મચારી પર 5 કરોડની ઉચાપતનો આરોપ

અમદાવાદની નિરમા યુનિવર્સિટીના એક કર્મચારીએ 5 કરોડ રૂપિયાનું ઉચાપત કર્યાનું ખુલાસો થયો છે. કર્મચારે યુનિવર્સિટીના વિદ્યાર્થીની બુક રિફંડના નાણાં મિત્ર અને અન્ય સંબંધીના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે આ ગેરરીતિનો ભાંડો ફૂટતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સૌરાષ્ટ્રમાં કોમર્સ એજ્યુકેશન અને કોર્સના બુક્સ માટે એડવાન્સ પૈસા ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરાવવામાં આવતા હતા. યુનિવર્સિટીની ઓડિટ દરમિયાન ગેરરીતિ સામે આવી, અને કર્મચારી ઓડિટમાં હાજર ન રહ્યો. પૂછપરછમાં તેણે સ્વીકાર કર્યો કે વિદ્યાર્થી એક્ટિવિટીના નાણાં અંગત ઉપયોગમાં લીધાં. આ મામલે કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અવકાશ બનશે AIનું નવું સરનામું: એલોન મસ્કની સ્પેસએક્સ 10 લાખ AI સેટેલાઇટ્સ લોન્ચ કરવા તૈયાર

ટેકનિકલ જગતમાં એક ચોંકાવનારી જાહેરાત: એલોન મસ્કની કંપની સ્પેસએક્સ (SpaceX) પૃથ્વીની કક્ષામાં 10 લાખ (1 મિલિયન) જેટલા AI સેટેલાઇટ્સ લોન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ આ માટે અમેરિકી ફેડરલ કમ્યુનિકેશન…

રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે,…