ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025

ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી
કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના
ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના
ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો સંબંધ
ભાઈબીજ યમ-દ્વિતીયા તરીકે પણ ઓળખાય
ભાઈબીજ સાથે જોડાયેલો છે યમ-યમુનાજીનો સંબંધ
ભારતીય સંસ્કૃતિમાં ભાઈબીજનું ખાસ મહત્વ
કારતક સુદ બીજના દિવસે ઉજવાય છે ભાઈબીજ
ભાઈ-બહેનના સ્નેહનો અનોખો તહેવાર ભાઈબીજ
ભાઈબીજના દિવસે યમુના સ્નાન કરવાનું મહત્વ

 

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ: ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા દબાણ કરાતું હોવાનો CIPDનો દાવો

દેશમાં ઈંધણ સંકટ અને વૈશ્વિક સ્તરે વધતી અસ્થિરતા વચ્ચે હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા ‘કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ’…

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટશે: આગામી 3 દિવસ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો, હવામાન વિભાગનો અંદાજ

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડતી કાળઝાળ ગરમી અને લૂના પ્રકોપ વચ્ચે હવે રાજ્યવાસીઓ માટે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ પવનની દિશામાં થયેલા ફેરફાર અને વાતાવરણમાં આવેલા પલટાના…