આ છે ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળ, જાણો કોને-કોને મળ્યું સ્થાન

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી હતી. આ દરમિયાન હવે મંત્રીઓને ફોન આવી ગયા છે અને મંત્રી મંડળનું ચિત્ર ક્લિયર થઈ ચૂક્યું છે. આ દરમિયાન હવે 11.30 કલાકે નવું મંત્રીમંડળ શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.

નવું મંત્રી મંડળ 

ભુપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ધારાસભ્ય ૪૧-ઘાટલોડીયા
ત્રિકમ બીજલ છાંગા, ૪-અંજાર
સ્વરૂપજી સરદારજી ઠાકોર, ૭-વાવ
પ્રત્રવણકુમાર ગોરધનજી માળી, ૧૩-ડીસા
ઋત્રિકેશ ગણેશભાઈ પટેલ, ૨૨-ત્રવસનગર
પી.સી. બરાંડા, ૩૦-ત્રભલોડા
દર્શનાબેન વાઘેલા, 56-અસારવા(SC)
કાંતિલાલ શીવલાલ અમૃત્રતયા, 65-મોરબી
કુાંવરજીભાઈ મોહનભાઈ બાવત્રળયા, 72-જસદણ
રેવાબા જાડેજા, 78-જામનગર(ઉત્તર)
અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડીયા, 83-પોરબાંદર
ડૉ. પ્રદ્યુમન વાજા, 92-કોડીનાર(SC)
કૌશીક કાંતીભાઈ વેકરીયા, 95-અમરેલી
પરષોત્તમભાઈ સોલાંકી, 103-ભાવનગર(ગ્રામ્ય)
જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, 105-ભાવનગર (પશ્ચિમ)
રમણભાઈ ભીખાભાઈ સોલાંકી, 109-બોરસદ
કમલેશભાઈ રમેશભાઈ પટેલ, 113-પેટલાદ
સાંજયસિંહ મહિડા, 118-મહુધા
રમેશભાઈ ભુરાભાઈ કટારા, 129-ફતેપુરા(ST)
મનિષાબેન વકીલ, 141-વડોદરા શહેર(SC)
ઈશ્વરસિંહ પટેલ,154-અંકલેશ્વર
પ્રફુલ પાનસેરીયા, 158-કામરેજ
હર્ષભાઈ સાંઘવી, 165-મજુરા
ડૉ. જયરામભાઈ ગામીત, 172-નિઝર(ST)
નરેશભાઈ મગનભાઈ પટેલ, 176-ગણદેવી(ST)
કનુભાઈ મોહનલાલ દેસાઈ,180-પારડી

 

આ મંત્રીઓને મુકાયા પડતાં 

બળવંતસિંહ રાજપૂત
રાઘવજી પટેલ
ભાનુબેન બાબરિયા
મૂળુ બેરા
કુબેર ડિંડોર
જગદીશ વિશ્વકર્મા
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
બચુ ખાબડ
કુંવરજી હળપતિ

જાણો શું છે જ્ઞાતીનું સમીકરણ  

દાદાનું મંત્રીમંડળ 2.0 ની જાહેરાત
જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન
ચાર આદિવાસી સમાજના ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન
પાટીદાર સમાજમાંથી 5 ધારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન
ક્ષત્રીય સમાજમાંથી 2 ઘારાસભ્યોને મંત્રી મંડળમાં સ્થાન
CM સહિત 8 પાટીદાર, 8 OBC, 3 SC, 4 ST સહિત 3 મહિલા MLA પણ શપથ લેશે

 

શું છે મંત્રીમંડળની વિશેષતા 
6 જૂની સરકારના મંત્રી લેશે શપથ
3 મહિલા ધારાસભ્યને મળ્યું મંત્રીમંડળમાં સ્થાન
સૌરાષ્ટ્ર કચ્છના 9 ધારાસભ્ય મંત્રી તરીકેના લેશે શપથ
દક્ષિણ ગુજરાતના 6 ધારાસભ્ય મંત્રી તરીકેના લેશે શપથ
મધ્યગુજરાતના 6 ધારાસભ્ય મંત્રી તરીકેના લેશે શપથ
ઉત્તરગુજરાતના 5 ધારાસભ્ય મંત્રી તરીકેના લેશે શપથ
1 પૂર્વ IPS અધિકારી ધારાસભ્ય લેશે મંત્રી તરીકેના શપથ
કોંગ્રસથી આવેલા અર્જુન મોઢવાઢિયા પણ લેશે શપથ

આ મહિલા MLA લેશે શપથ 
ભાનુબેન બાબરિયાને નવા મંત્રીમંડળમાં પડતાં મુકાયા છે ત્યારે હવે રીવાબા જાડેજા, દર્શના એમ વાઘેલા અને મનીષા વકીલ મંત્રી તરીકે શપથ લેશે.

 

આ નવા ચહેરાને મળ્યું મંત્રી મંડળમાં સ્થાન 

અર્જુન મોઢવાડિયા
રીવાબા જાડેજા
ઈશ્વરસિંહ પટેલ
જીતુ વાઘાણી
નરેશ પટેલ
પી.સી. બરંડા
કાંતિ અમૃતિયા
કૌશિક વેકરિયા
રમેશ કટારા
જયરામ ગામિત
દર્શના વાઘેલા
પ્રધુમન વાઝા
મનીષા વકીલ
પ્રવીણ માળી
સંજયસિંહ મહીડા
રમણ સોલંકી
કમલેશ પટેલ
ત્રિકમ છાંગા
સ્વરૂપજી ઠાકોર

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…