આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ દરમિયાન હવે હાઇ કમાન્ડની સૂચનાથી ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રી એટલે કે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 16 મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે. જે તમામ રાજીનામાં મુખ્યમંત્રી રાજયપાલને સોંપશે. આ સથે જ આવતી કાલે નવા મંત્રીઓ શપથ લેશે. જેમાં જૂના મંત્રીઓને પણ રેપિત કરવામાં આવી શકે છે.
આમંત્રણ પત્રિકા છપાઈ

આ નેતાઓના લેવાયા રાજીનામાં
કેબિનેટ
કનુભાઈ દેસાઇ
ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
મુળુભાઈ બેરા
કુબેર ડીંડોર
ભાનુબેન બાબરિયા
રાજ્યકક્ષા મંત્રી
હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મા
પરષોત્તમ સોલંકી
બચુભાઈ ખાબડ
મુકેશ પટેલ
પ્રફુલ પાનશેરીયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






