દેહરાદૂનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: ગરમીથી રાહત પણ ટ્રાફિક જામથી લોકો પરેશાન.

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.દેહરાદૂનમાં વરસાદથી ટ્રાફિક અને જનજીવન પર અસર.ભારે વરસાદથી ગરમીમાંથી રાહત,.ઉત્તરાખંડમાં વરસાદી કહેર, પ્રશાસનની સાવચેતી.દેહરાદૂનમાં સતત વરસાદથી લોકોને મુશ્કેલી

ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યની રાજધાની દેહરાદૂનમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પર અસર જોવા મળી હતી. વરસાદ થતા સ્થાનિક લોકોને ગરમીમાંથી રાહત મળીપણ સાથે સાથે જનજીવન અસર જેમાં ટ્રાફિકમાં અસર રસ્તામાં ઠેર ઠેર પાણી જોવા મળશે

આ પણ વાંચો:CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

હજી  હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. પ્રશાસન લોકોને સાવચેત રેહવા આગાહી કરી છે. વરસાદ વધુ પડે એવી શકયતા છે. દેહરાદુનમાં સતત વરસાદ પડતા લોકો ને મુશ્કેલી ઘણી પડી હોવાનું સામે આવ્યું છે. આ બધા પહાડી વિસ્તારો હોવાથી ત્યાં ઘણી તબાહી સર્જાઈ છે.

#Megharaja $explosive #batting #Dehradun #Relief #heat #people #troubled #traffic_jams

Follow us on

  • Related Posts

    દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

    દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

    CBIનો સકંજો: ₹2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ અને સહ આરોપી આલોક કુમાર વિદેશથી ઝડપાયા

    CBIની મોટી કાર્યવાહી2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ યુએઈમાંથી ઝડપાયોરેડ કોર્નર નોટિસના આધારે ધરપકડ બાદ ભારત લવાયો.બેન્કો સાથે મોટી છેતરપિંડીનો આરોપ.સહઆરોપી આલોક કુમાર પણ વિદેશથી પકડાયોબનાવટી પાસપોર્ટ કેસમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો