ગાંધીનગર: 5 અધિકારીઓની અધિક સચિવ અને 39ની નાયબ સચિવ તરીકે કરાઈ બઢતી, જુઓ યાદી

ગુજરાત સરકાર દ્વારા સચિવાલયના વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે. રાજ્યની સંયુક્ત સચિવ અને નાયબ સચિવ સ્તરના અધિકારીઓની સામુહિક બદલી અને બઢતીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગના આદેશ અનુસાર, 21 જેટલા ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં નર્મદા, જળસંપત્તિ, માર્ગ અને મકાન અને ગૃહ વિભાગ જેવા મહત્વપૂર્ણ વિભાગોનો સમાવેશ થાય છે.

બદલીઓ અને બઢતી અંગે વિગતવાર:
5 અધિકારીઓને અધિક સચિવ તરીકે બઢતી: 39 નાયબ સચિવોને તાત્કાલિક નાયબ સચિવ તરીકે બઢતી આપવામાં આવી છે.
21 સંયુક્ત સચિવની બદલી: વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં કામગીરી માટે નવી નિમણૂક કરવામાં આવી છે.

આ તમામ અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.

  • Related Posts

    ઈરાનના હુમલા બાદ ભારતનું નિવેદન: 17 નાવિકો સુરક્ષિત, LPG-ખાતર સપ્લાય પર મોટી ખાતરી

    ભારત સરકારએ તાજેતરમાં ભારતીય જહાજ પર થયેલા હુમલા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે હોર્મુઝ જળમાર્ગને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ ઘટના બની છે, જેના કારણે…

    રાઘવ ચઢ્ઢા બાદ હજુ એક નેતા BJP માં કરશે ‘લેન્ડિંગ’? ગેહલોતે કહ્યું – હવે સુધરી ગયા છે

    આમ આદમી પાર્ટીના 10માંથી સાત સાંસદોએ પક્ષમાંથી બળવો કરીને ભાજપમાં જોડાયા બાદ, રાજસ્થાનના કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે સચિન પાયલટ પર ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ગેહલોત અને પાયલટના…