મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના લેવાયા રાજીનામા, નવા મંત્રી કાલે લેશે શપથ

ગુજરાતમાં દિવાળી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આવતીકાલે નવા મંત્રીઓ શપથ લેશે આ દરમિયાન હવે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને મળેલી બેઠકમાં મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે.

આજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી. આ દરમિયાન હવે હાઇ કમાન્ડની સૂચનાથી ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ મંત્રી એટલે કે કેબિનેટ અને રાજ્યકક્ષાના કુલ 16 મંત્રીઓના રાજીનામાં લેવામાં આવ્યા છે. જે તમામ રાજીનામાં મુખ્યમંત્રી રાજયપાલને સોંપશે. આ સથે જ આવતી કાલે નવા મંત્રીઓ શપથ લેશે. જેમાં જૂના મંત્રીઓને પણ રેપિત કરવામાં આવી  શકે છે.

આમંત્રણ પત્રિકા છપાઈ

આ નેતાઓના લેવાયા રાજીનામાં

કેબિનેટ
કનુભાઈ દેસાઇ
ઋષિકેશ પટેલ
રાઘવજી પટેલ
બળવંતસિંહ રાજપૂત
કુંવરજી બાવળિયા
મુળુભાઈ બેરા
કુબેર ડીંડોર
ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષા મંત્રી
હર્ષ સંઘવી
જગદીશ વિશ્વકર્મા
પરષોત્તમ સોલંકી
બચુભાઈ ખાબડ
મુકેશ પટેલ
પ્રફુલ પાનશેરીયા
ભીખુસિંહ પરમાર
કુંવરજી હળપતિ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    કોલસા કૌભાંડ કેસમાં EDએ કરી મોટી કાર્યવાહી, 100.44 કરોડ રૂપિયાની સંપત્તિ કરી જપ્ત

    ગેરકાયદે કોલસા ખાણકામ કેસમાં એક મોટી કાર્યવાહીમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 100.44 કરોડ રૂપિયાની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરવામાં આવી છે. આ…

    ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…