નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાંથી શિવલિંગની ચોરી
નર્મદાઃ ગોરા ગામના અશોક વાટિકા પરિસરમાં ચોરી શિવલિંગ, નંદી અને કાચબાની પ્રતિમાની ચોરી મિત્રેશ્વર મહાદેવ મંદિરનો બનાવ શ્રદ્ધાળુઓમાં ઘટનાને લઇ ભારે આક્રોશ અને આશ્ચર્ય સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ પ્રતિમાઓ ક્યાં ગઈ તે અંગે તપાસની માંગ ઉઠી પોલીસે હાથ ધરી વધુ તપાસ





