T20 વર્લ્ડકપ 2026: ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં બનાવ્યા અનેક રેકોર્ડ, ટોચના ક્રમના બેટ્સમેનોએ ફટકારી અડધી સદી

T20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને સામે આઈકન ઇનિંગ્સ રમીને નવા રેકોર્ડ બનાવી દીધા છે. ભારતીય ટોપ ઓર્ડર બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલને યાદગાર બનાવ્યું.

ટોપ 3 બેટ્સમેનોએ ફટકારી અડધી સદી
ફાઈનલમાં અભિષેક શર્મા, સંજુ સેમસન અને ઈશાન કિશને 50થી વધુ રનની ઈનિંગ રમીને T20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલી વખત છે જ્યારે કોઈ ટીમના ટોપ 3 બેટ્સમેનોએ એક જ ફાઈનલમાં અડધી સદી ફટકારી હોય.

– સંજુ સેમસન: 46 બોલમાં 89 રન
– અભિષેક શર્મા: 21 બોલમાં 52 રન
– ઈશાન કિશન: 25 બોલમાં 54 રન

ફાઈનલમાં 200+ રનનો સ્કોર
ટીમ ઇન્ડિયાએ ફાઈનલમાં માત્ર 15મી ઓવરમાં 200 રનનો આંકડો પાર કર્યો. અંતે ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા, જે T20 વર્લ્ડકપ ફાઈનલમાં સૌથી વધુ સ્કોર છે. આ ઉપરાંત, આ સ્કોર T20 વર્લ્ડકપના ઈતિહાસમાં ત્રીજો સૌથી મોટો સ્કોર પણ ગણાય છે. પુરુષોની T20માં ભારતીય ટીમે સાતમી વખત 250 રનનો આંકડો પાર કર્યો છે.

આ રેકોર્ડબ્રેકિંગ પરફોર્મન્સથી ટીમ ઇન્ડિયાએ ફાઈનલને ચમકાવ્યું અને T20 વર્લ્ડકપના ઈતિહાસમાં પોતાની અલગ ઓળખ બનાવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Ahmedabadમાં દુબઈ જેવો ટાવર, ₹570 કરોડનો પ્રોજેક્ટ!…

દુબઈ જેવી સ્કાયલાઈન Ahmedabadમાં! ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’: સિંધુ ભવન રોડ પર 175 મીટર ઊંચો ટાવર, હવામાં રેસ્ટોરન્ટ અને સ્કાય વોકનો અનુભવ Ahmedabad: ગુજરાતના આર્થિક અને આધુનિક શહેર તરીકે ઓળખાતા Ahmedabadને નવી ઓળખ આપવાની દિશામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બોડકદેવ વિસ્તારમાં સિંધુ ભવન રોડ પર આશરે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ 175 મીટર એટલે કે આશરે 574 ફૂટ ઊંચો આઇકોનિક ટાવર હશે, જે અંદાજે 55 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવશે. ટાવરમાં ઊંચાઈ પર રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, સ્કાય ડેક અને સ્કાય વોક બનાવવાનું આયોજન છે. અહીં કોફી પીવાની સાથે શહેરનો રાત્રિનો નજારો નિહાળવાનો અનોખો અનુભવ મળી શકે છે. આ ઉપરાંત…

હેલોવીનમાં ઓરી બન્યા ‘તુમ્બાડ’ના હસ્તર, ડરામણો લુક થયો વાયરલ… 1

હેલોવીન પાર્ટીમાં ઓરીનો ખૌફનાક અવતાર! ‘તુમ્બાડ’ના હસ્તર બનીને છવાયા, લાલ રંગની બોડી અને અણીદાર નખ જોઈ ફેન્સના હોશ ઊડ્યા મુંબઈ: બોલિવૂડના સેલિબ્રિટી સર્કલમાં પોતાની અનોખી સ્ટાઇલ અને અતરંગી અંદાજ માટે જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ઓરી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હેલોવીન 2026 નિમિત્તે ઓરીએ એવો ડરામણો લુક અપનાવ્યો છે કે તેમના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ વખતે તેમણે વિદેશી ભૂત, વેમ્પાયર કે ઝોમ્બી બનવાને બદલે ભારતીય હોરર ફિલ્મ ‘તુમ્બાડ’ના ખૌફનાક પાત્ર હસ્તરનો અવતાર ધારણ કર્યો છે. આખા શરીર પર લાલ રંગનું પેઇન્ટ, આંખોની આસપાસ કાળા વર્તુળો, માથા પર જૂનો મુગટ અને હાથ-પગમાં લાંબા અણીદાર નખ સાથે ઓરીનો લુક ખરેખર ડરામણો લાગી રહ્યો છે. તેમના આ અનોખા અવતારને જોઈને ફેન્સને…