મેક્સિકોનો ટેરિફ બોમ્બ..! | GUJARATI NEWS BULLETIN

વૈશ્વિક વેપાર જગતમાં ફરી ટેરિફ યુદ્ધના સંકેતો
અમેરિકા બાદ મેક્સિકોનો મોટો નિર્ણય
મેક્સિકન સેનેટે 50% સુધીના ટેરિફને મંજૂરી આપી
ભારત-ચીન સહિત એશિયન દેશો પર અસર
2026થી લાગુ થશે નવા નિયમો
ઓટો પાર્ટ્સ, કાપડ અને સ્ટીલ પર ઊંચા ટેરિફ
અનેક વસ્તુઓ પર ટેરિફ 35% સુધી વધારાયો
સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મેક્સિકોનું પગલું
આયાત ઘટાડવાના ઉદ્દેશ્યથી કડક નિયમો
અમેરિકાને ખુશ કરવા મેક્સિકોનો પ્રયાસ..!
ચીની માલ પર અગાઉ પણ ટેરિફ વધાર્યા હતા
રાજકોષીય ખાધ પૂરી કરવા 3.76 અબજ ડોલરની આવકનો લક્ષ્ય
પ્રારંભિક પ્રસ્તાવ કરતાં ઓછી પ્રોડક્ટ કેટેગરી પર ટેરિફ
લગભગ 1400 આયાતી માલ પર નવા ટેરિફ લાગુ થશે
આંતરરાષ્ટ્રીય વ્યાપારી જૂથોનો સખત વિરોધ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…