ધર્મશાલામાં IPL મેચ કરાઇ રદ, ભારત-પાકિસ્તાનના તણાવ વચ્ચે લેવાયો નિર્ણય

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પંજાબ કિંગ્સ (PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચેની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે રદ કરવામાં આવી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ 8 મે (બુધવાર) ના રોજ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી.|

આ મેચમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ 10.1 ઓવર પછી મેચ રદ કરવામાં આવી હતી. ફ્લડલાઇટના કારણે આ મેચ અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે. ક્રિકેટરો મેદાન છોડીને ચાલ્યા ગયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 Vibrant Pose

Cricket : મેદાન પર પલાંઠી વાળી કર્યો ‘ૐ નમઃ શિવાય’નો જાપ: તોફાની ઇનિંગ્સ બાદ અભિષેકનું ‘યોગિક’ સેલિબ્રેશન વાયરલ; 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડ્યો  નવી દિલ્હી: ભારતીય Cricket ટીમના યુવા ઓપનર અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી અને અંતિમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં બેટિંગનો એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગતમાં ફરી એકવાર તેમનું નામ ચર્ચામાં આવી ગયું છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અભિષેકે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ભારતીય બેટ્સમેન તરીકે ટી-20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદીનો નવો રેકોર્ડ બનાવ્યો. પરંતુ અભિષેકની ચર્ચા માત્ર તેની તોફાની બેટિંગ પૂરતી મર્યાદિત રહી નહોતી. સદી પૂરી કર્યા બાદ તેમણે મેદાન પર જ પલાંઠી વાળીને ધ્યાનની મુદ્રામાં બેસી ‘ૐ નમઃ શિવાય’નો જાપ કર્યો હતો. અભિષેકનું આ અનોખું સેલિબ્રેશન કેમેરામાં કેદ…

Vaibhav Suryavanshiની ગિફ્ટ મેળવીને શમી થયો ઇમોશનલ: 100મી મેચની જીત બાદ ભાવુક દૃશ્યો, ‘બેબી બોસ’ના ભરપૂર વખાણ Milestone Triumph

Vaibhav Suryavanshiની ગિફ્ટ મેળવીને શમી થયો ઇમોશનલ: 100મી મેચની જીત બાદ ભાવુક દૃશ્યો, ‘બેબી બોસ’ના ભરપૂર વખાણ Vaibhav Suryavanshi ક્રિકેટના મેદાન પર કેટલીક ક્ષણો એવી હોય છે, જે માત્ર સ્કોરકાર્ડનો હિસ્સો બનીને રહેતી નથી, પરંતુ ખેલાડીઓ અને ચાહકોના દિલમાં લાંબા સમય સુધી યાદગાર બની જાય છે. આવી જ એક ભાવુક ક્ષણ અનુભવી ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ, જ્યારે તેની 100મી મેચ સાથે જોડાયેલી ખાસ ઉજવણી દરમિયાન યુવા ક્રિકેટર Vaibhav Suryavanshi તરફથી મળેલી ગિફ્ટે તેને ભાવુક કરી દીધો હતો. મેચ બાદ બનેલા આ દૃશ્યોમાં શમીના ચહેરા પર ખુશી સાથે લાગણી પણ સ્પષ્ટ જોવા મળી હતી. Vaibhav Suryavanshi ભારતીય ક્રિકેટમાં પોતાની પ્રતિભાથી ઝડપથી ઓળખ બનાવી રહેલું યુવા નામ છે. નાની ઉંમરમાં ક્રિકેટના મોટા મંચ પર પોતાની ક્ષમતા દર્શાવનારા વૈભવને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *