ઘણા સમયની આતુરતાનો અંત…શું લાગી રહ્યું છે કોણ બનશે બિહારનો બોસ
એક્ઝિટ પોલના જે આંકડાઓ જાહેર થયા શું લાગી રહ્યું તે તરફી જ પરીણામ છે કે કેમ
કહી શકાય કે મત ગણતરીની દોડ શરૂ થઈ ગઈ છે અને આ એકલ દોડ નહી પણ રીલે રેસ છે કારણ કે આમાં એક પાર્ટનર કેટલી સીટો લાવશે અને બીજો પાર્ટનર કેટલી સીટો લાવશે તે મહત્વનું રહેશે






