યુક્રેન-રશિયા યુદ્ધનો અંત: શાંતિ કરારમાં ઐતિહાસિક સમજૂતિ, ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે મુલાકાત કરશે

યુક્રેન અને અમેરિકા રશિયા સાથેના લાંબા યુદ્ધને પૂર્ણ કરવા માટે શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓ પર ઐતિહાસિક સમજૂતિ સાધી લીધી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે માત્ર અમુક નાની વિગતો જ…

યુક્રેન પર રશિયાનો વિનાશક હુમલો: 470 ડ્રોન, 48 મિસાઇલ, 25 લોકોનાં મોત

યુક્રેનમાં રશિયાના ભારે ડ્રોન અને મિસાઇલ હુમલાથી લોકોમાં ભય મચી ગયો છે. યુદ્ધમાં 25 લોકોના મોત થયા અને 66 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં રહેણાંક ઇમારતો અને પાવર પ્લાન્ટને…

રશિયા–યુક્રેન વચ્ચે મોટો કરાર શક્ય : 1,200 યુક્રેન કેદીઓની મુક્તિ માટે વાટાઘાટો તેજ, ઝેલેન્સ્કીનું એલાન

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં તણાવ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ માનવતાવાદી કરાર બનવાની શક્યતા દેખાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે બંને દેશો વચ્ચે…

ટ્રમ્પે એક તરફ જેલેન્સકીને આપી ચેતવણી તો બીજી તરફ રશિયાની કાઢી ઝાટકણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને ઠપકો આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન સાથેના ખનિજ સોદા અંગે ઝેલેન્સકીને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું, “ઝેલેન્સકીને જોઈને મને એવું…

ઝેલેન્સકીએ કહ્યું પુતિન યુદ્ધવિરામ ઇચ્છતા નથી પરંતુ ટ્રમ્પના ડરથી….

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમીર ઝેલેન્સકીએ અમેરિકા દ્વારા રજૂ કરાયેલા 30 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવ પ્રત્યે ખચકાટ દર્શાવવા બદલ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ટીકા કરી છે. આ સાથે, તેમણે પુતિન પર યુદ્ધવિરામમાં છેડછાડ…

યુક્રેન પાસેથી શું-શું મેળવવા માંગે છે અમેરિકા, જાણો યુક્રેનનો ખનીજ ભંડાર અને ટ્રમ્પનો પ્લાન

વ્હાઇટ હાઉસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની ચર્ચા પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો બદલાયેલો પક્ષ જોવા મળ્યો. જ્યારે ઝેલેન્સકીએ અગાઉ કહ્યું હતું કે યુક્રેનની ભાગીદારી વિના કોઈ કરાર થશે નહીં, પરંતુ…

તમે સૂટ કેમ નથી પહેર્યો, શું તમારી પાસે સૂટ પણ નથી ? અમેરિકન પત્રકારે કર્યુ અપમાન, ઝેલેન્સકીએ આપ્યો આ જવાબ

શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની વ્હાઇટ હાઉસ ખાતે ઓવલ ઓફિસની મુલાકાત કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. આ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે સમગ્ર મીડિયાની સામે ઝેલેન્સકીને ઠપકો આપ્યો અને…

અમેરિકાને સાથી તરીકે ગુમાવવા નથી માંગતા, પરંતુ રશિયા સાથે…..: ઝેલેન્સકી

વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ઝેલેન્સકી પર તેમનો આદર ન કરવાનો આરોપ લગાવ્યો.…

ટ્રમ્પ સાથેની મીટીંગમાં જે કંઇ થયું તે બાદ યુરોપિયન દેશોએ કર્યો જેલેન્સકીને સપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું. ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

જેલેન્સકી પહોંચ્યા અમેરિકા, ખનીજ સંપતિને લઇને ટ્રમ્પ સાથે મોટી ડિલ થાય તેવી સંભાવના

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે પહોંચ્યા છે. તેમનું વિમાન જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર ઉતર્યું. યુક્રેનિયન રાષ્ટ્રપતિ શુક્રવારે એટલે કે આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી અપેક્ષા છે.…