ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

‘ફ્લાઇંગ કિલ્લો’: પુતિનનું હાઇટેક IL-96 વિમાન કેટલું અભેદ્ય છે? ટ્રમ્પના એરફોર્સ વનથી તુલના

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત માટે પાંચ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા સાથે દિલ્હીમાં ઉતરી રહ્યા છે. તેમની સેવા માટે ગોઠવાયેલા અંગરક્ષકો, ફૂડ સેમ્પલ નિષ્ણાતો અને NSG કમાન્ડોઝ સહિતની વ્યાપક સુરક્ષા દેખરેખ…

ભારત-રશિયા સંરક્ષણ સહયોગ: રશિયાએ દક્ષિણ એશિયામાં ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું

ભારતમાં યોજાયેલી ભારત-રશિયા સંરક્ષણ સહયોગ પર આંતર-સરકારી આયોગની 22મી બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ પ્રધાન આન્દ્રે બેલોસોએ બંને દેશોની મજબૂત મિત્રતા અને વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર મૂક્યો. તેમણે ભારતની મુલાકાત દરમિયાન,…

“POCCNR” નહીં, “РОССИЯ”: પુતિનના વિમાન પર રહસ્યમય શબ્દનો અર્થ શું છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જ્યારે બે દિવસની ભારત મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા, ત્યારે તેમના સત્તાવાર વિમાન (ફ્લાઇંગ ક્રેમલિન) પર લખાયેલ એક શબ્દે લોકોનું ધ્યાન ખેંચ્યું. દૂરથી આ શબ્દ “POCCNR”…

PM મોદી ફરી બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ગ્લોબલ લીડર એપ્રુવલ રેટિંગમાં પ્રથમ સ્થાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને હવે ફરી એક વાર તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે નંબર–વન પર પહોંચ્યા છે. મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી નવીનતમ…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી…