મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ…