Windows10 માટે સપોર્ટ બંધ કરશે માઈક્રોસોફ્ટ, લાખો યુઝર્સ પાસે જાણો હવે શું ઓપ્શન

વિશ્વભરમાં લાખો Windows 10 યુઝર્સ માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. માઈક્રોસોફ્ટ 14 ઓક્ટોબર, 2025 ના રોજ Windows 10 માટે સત્તાવાર સપોર્ટ બંધ કરશે. આનો અર્થ એ છે કે આ…