JEE મેન્સ 2026: સત્ર 1 માટે અરજી પ્રક્રિયા શરૂ, જાન્યુઆરીમાં પરીક્ષા!; જાણો વિગત

એન્જિનિયરિંગ પ્રવેશ માટેની સૌથી લોકપ્રિય પરીક્ષા JEE મેન્સ 2026ના પ્રથમ સત્ર (Session 1) માટેની અરજી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ વિગતવાર જાહેરનામું બહાર પાડ્યું…