ક્લાઉડફ્લેરની ખામી કારણે X, Facebook, ChatGPT સહિત અનેક સેવાઓ વિશ્વભરમાં ડાઉન

ક્લાઉડફ્લેર સર્વરમાં આવેલી ગંભીર ખામીના કારણે વિશ્વભરના લાખો વપરાશકર્તાઓએ સોશિયલ મીડિયા અને અન્ય ડિજિટલ સેવાઓમાં વ્યાપક રૂકાવટનો સામનો કર્યો. X (ટ્વિટર), Facebook, Spotify, ChatGPT સહિતની અનેક લોકપ્રિય સાઇટ્સ અને એપ્લિકેશન્સ…